home share

કીર્તન મુક્તાવલી

(૧) સંત વિના રે સાચી કોણ કહે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

“‘ભગવાનનું ધામ ગુણાતીત છે, જીવને ગુણાતીત કરવા છે...’ અક્ષરધામમાં જાવું છે. તે ત્યાં જવાય એવા સ્વભાવ કરવા. ગુણાતીત સ્થિતિ પામીએ ત્યારે માન-અપમાનમાં એકતા થઈ જાય. સમદૃષ્ટિ થઈ જાય. ‘બ્રહ્મરૂપ કેમ થવાય?’

“હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી. જીવ બાંધ્યો હોય તો તે વિના રહેવાય નહિ.

“૩૬ ચટકા ખાય ત્યારે ઇયળ ભમરી થાય. બે પગે ઊભી થાય તેને લઈ જાય. કેટલીક ખોખાં થઈ જાય. ઠહરડાતી હોય તે પાંખો આવે તે ઊડીને ઝાડ બેસી જાય.

‘જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટવા ઇયળનું અંગ;

તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ...’

“શિવલાલ શેઠ સોપારી ખાતા હતા. સ્વામીએ સભામાં ટોક્યા, ‘કોણ હાડકું ચાવે છે?’ તરત થૂંકી આવ્યા. ખોટું ન લાગ્યું.

“અમે ઘણાં વર્ષ પહેલાં વિજ્ઞાનદાસ સ્વામી સાથે મોજીદડ ગયા હતા. એક પટેલ હતા. એ કહે, ‘અમને વિશ્વાસ. રાત કહે તો રાત સમજીએ. કર્તા કોણ છે? રાત કોની કરી થાય છે.’ પણ તેને તમે બે રૂપિયા છોડાવો, તો વિશ્વાસ ન આવે!

“વિશ્વાસનું વચનામૃત છેલ્લાનું ૧૪મું.

“નિષ્કપટ થવાનું વચનામૃત લોયાનું ૫મું.

“એક હરિભક્તને વર્તમાનમાં ફેર પડ્યો. મંદિરમાંથી બહાર કાઢ્યા. જૂનાગઢ ગયા ને વાત કરી. સ્વામી કહે, ‘જાવ, પાંચ દંડવત્ કરો.’ ત્યારે તે કહે, ‘એમ પ્રાયશ્ચિત્ત થતું હશે?’ ત્યારે સ્વામી કહે, ‘સભામાં નિષ્કપટ થયા તે એટલું બસ છે. હવે તમે શંકા કરી તો બે મહિનાનાં ધારણાં-પારણાં કરો.’”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]

(1) Sant vinā re sāchī koṇ kahe

Sadguru Nishkulanand Swami

The abode of God is Gunatit. And we want to make the jivas gunātit (transcend the three gunas). We want to go to Akshardham. We should adopt swabhāvs that would allow us to go there. When we achieve the gunātit state, then honor and insults become one. How can we become brahmarup?

“We have not attached out jiva to the Satpurush with love. If we did, then we would not be able to live without him.

“When the worm is stung 36 times, only then does the worm become like the bee. The bee takes the worm that stands up with two legs. Some worms die. The ones that tolerate and are dragged develop wings and fly away to sit on a tree.

“‘Jem bhamri bhare bhāre chaṭko, palaṭvā īyaḷnu ang;

Tem sant vachan kaṭu kahe, āpvā āpṇo rang... 3’

“Shivlal was chewing a sopāri (betel nut) in sabhā. Swami criticized him, ‘Who is chewing on a bone?’ He immediately got up to spit it out. He did not feel hurt from being criticized.

“Many years ago, we went to Mojidad with Vignandas Swami. One Patel said, ‘We have trust. If you say it is night, we believe it. Who is the all-doer? Who is responsible for night?’ However, if you ask for two rupees, then would not give it. No trust!

“The Vachanamrut on trust is Gadhada III-14.

“The Vachanamrut on nishkapat (free of deceit) is Loya 5.

“One devotee lapsed in his religious vow. He was kicked out of the mandir. He went to Junagadh and told Swami. Swami said, ‘Go and do five dandvats.’ He countered, ‘One can atone by doing only five dandvats?’ Swami said, ‘Because you admitted your mistake in sabhā, that is enough. However, now that you doubted, you will have to do dhārnā-pārnā for two months.’”

[Brahmaswarup Yogiji Maharaj: Part 5]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase